You can use this form to Submit a New Seva Application as well as to Update or Cancel your Seva Application.
Criteria & Process to Fill the Form:
તમે આ ફોર્મનો ઉપયોગ નવી સેવા એપ્લિકેશન સબમિટ કરવા તેમજ તમારી સેવા એપ્લિકેશનને અપડેટ અથવા રદ કરવા માટે કરી શકો છો.
આ ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા અને પાત્રતા:
Instructions
સુચનાઓ
Verify
ચકાસો
Profile
પ્રોફાઈલ
- Please review the below ICard Personal Details. If anything is incorrect or missing, kindly update it yourself by Akonnect or through your center coordinator.
- If any field is blank in Editable Fields Section, please enter the correct and accurate information.
- If you are filling this form on behalf of someone else, please do not fill your personal information in any of the fields, gather the information from the person you are helping and enter it correctly.
- કૃપા કરીને આપની આઇકાર્ડ વિગતો તપાસી લો. જો એમાં કોઈ ભૂલ હોય, તો આપ તેને એ-કનેક્ટ થકી કે આપના સેન્ટર કોર્ડીનેટરની મદદ લઈને બદલી શકો છો.
- જો કોઈ એડિટેબલ બોક્સમાં માહિતી ન હોય તો કૃપા કરીને સાચી અને ચોક્કસ વિગતો ભરવા વિનંતી છે.
- જો આપ કોઈ અન્ય મહાત્મા વતી ફોર્મ ભરી રહ્યાં છો તો કૃપા કરીને આપે તેમની ખૂટતી વિગતો મેળવીને જ ફોર્મ ભરવું અને ખૂટતી વિગતોમાં આપની અંગત વિગતો ભરવી નહીં. (દા.ત. આપનું ઇમેલ, ભણતર વગેરે).
Select Event
સિલેક્ટ ઇવેન્ટ
Please read Important Instructions below:
નીચેની મહત્વપૂર્ણ સુચના વાંચવા વિનંતી: